| તત્વ | તત્વગુણોત્તર | સાપેક્ષ પરમાણુની સંખ્યા | સાદો ગુણોત્તર |
|---|---|---|---|
| \(C\) | \(9\) | \(9/12=0.75\) | \(3\) |
| \(H\) | \(1\) | \(1/1=1\) | \(4\) |
| \(N\) | \(3.5\) | \(3.5/14=0.25\) | \(1\) |
પ્રમાણસૂચક સૂત્ર . = \(C_3H_4N\)
\( n (12×3+1×4+14×1)=108\)
\( 54n = 108 ⇒ n=2 \)
અણુસૂત્ર =\( C_6H_8N_2\)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
