સંયોજનો એનિલિન $(I)$ બેન્ઝિન $(II)$ અને નાઇટ્રોબેન્ઝિન $(III)$ના ઇલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ  પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો છે ?
  • A$I > II > III$
  • B$III > II > I$
  • C$II > III > I$
  • D$I < II > III$
AIPMT 2003, Diffcult
Download our app for free and get startedPlay store
a
Nitro group is an electron withdrawing group. It removes electron density from aromatic nucleus.

Thus, the reactivity of nitrobenzene towards electrophilic aromatic substitution reaction is less.

Amino group is an electron releasing group. They increase the electron density on benzene ring.

Thus, aniline is more reactive towards electrophilic aromatic substituion reaction than benzene.

Hence, the correct order of reactivity towards the electrophilic substitution of the compounds, aniline \((I)\),benzene \((II)\),nitrobenzene \((III)\) is \(I > II > III\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોપેનેમાઇડની ઇથેનોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન સાથેની પ્રક્રિયા શુ આપશે ?
    View Solution
  • 2
    નીચે આપેલા પ્રક્રિયા માટે મુખ્ય નીપજ શોધો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો એસિડ જલીય દ્રાવણમાં ક્ષાર જેવી વર્તણુક આપે છે ?
    View Solution
  • 4
    જ્યારે એસિટેમાઈડનું જળવિભાજન નાઇટ્રસ એસિડ સાથે ગરમ કરીને કરવામાં આવે તો કઈ નીપજ મળશે ?
    View Solution
  • 5
    એરોમેટીક પદાર્થ $A$ પર $Zn/NH_4Cl,$ સાથે પ્રક્રિયા અને પછી તેના ગાળણને એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં નાખતા કાળા અવક્ષેપ મળે છે. તો પદાર્થ $A$ કયો સમુહ ધરાવે છે ?
    View Solution
  • 6
    એનિલિનની $HNO_2$ અને $HCl$ સાથે $273 \,K$ તાપમાને પ્રક્રિયા થતાં શું મળે છે ?
    View Solution
  • 7
    ચક્રિય નાઇટ્રાઇલ્સ $(ArCN)$ કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકાતા નથી ?
    View Solution
  • 8
    નીચેના પ્રક્રિયા ક્રમના મુખ્ય નીપજની આગાહી કરો.
    View Solution
  • 9
    $\mathrm{Xg}$ ઈથાઈલ એમાઈન ને $\mathrm{NaNO}_2 / \mathrm{HCl}$ સાથે પ્રક્રિયા ને આધિન પ્રક્રિયા કર્યા બાદ $\mathrm{H}_2 \mathrm{O}$ સાથે પ્રક્રિયા કરતાં, ડાયનાઈટ્રોજન વાયુ ઉત્તપન્ન (નીકળે) થાય છે. જે $STP$ પર $2.24 \mathrm{~L}$ કE રોકે છે. $X$ ........... $\times 10^{-1} \mathrm{~g}$ છે.
    View Solution
  • 10
    આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયકોનો સાચો તબક્કાવાર ક્રમ શોધો.
    View Solution