Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જયારે $35.5\,g$ આર્સેનિક એસિડ ની સાંદ્ર $HCl$ ની હાજરી માં વધુ પડતા $H_2S$ સાથે કરવામાં આવે ત્યારે મળી શક્તા આર્સેનિક પેન્ટાસલ્ફઇડનો જથ્થો જણાવો. (મોલ માં)
ધાતુ ઓક્સાઈડને હાઈડ્રોજન પ્રવાહમાં ગરમ કરતા રીડકશન થાય છે. રીડકશન પછી $3.15$ ગ્રામ ઓક્સાઈડ એ $1.05$ ગ્રામ ધાતુ નીપજ આપે છે. તો આપણે સંક્ષેપમાં શું કહી શકીએ.
એક $NaOH$ ના નમુનામાં $0.38$ ગ્રામ વજન પાણીમાં દ્રાવ્ય થાય છે અને કદ માપક ફલાસ્ક માટે $50.0$ મિલી દ્રાવતા બનાવવામાં ઓ છે. તે પરિણામી દ્રાવણમાં મોલારીટી કેટલા ......... $\mathrm{M}$ થાય ?