સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સમય આધારિત સ્થાનાંતર $x(t)\, = \,A\,\sin \,\frac{{\pi t}}{{90}}$ વડે આપવામાં આવે છે. $t=210\,s$ પર આ કણ માટે ગતિઊર્જાથી સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
A$1/9$
B$1$
C$2$
D$0.33$
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
d \(\mathrm{K}=\frac{1}{2} \mathrm{mv}^{2} ; \mathrm{U}=\frac{1}{2} \mathrm{k} \mathrm{x}^{2}=\frac{1}{2} \mathrm{m}^{2} \mathrm{x}^{2}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.1\, kg$ દળ ધરાવતો કણ $0.1\, m$ ના કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે આ કણ સમતોલન સ્થાન પાસેથી પસાર થાય ત્યારે તેની ગતિઉર્જા $8\times10^{-3}\; Joule$ જેટલી છે. જો તેની શરૂઆતની કળા $45^o$ હોય તો તેની સરળ આવર્તગતિનું સમીકરણ શું થશે?.
$LCR$ પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક $\mathrm{b}$ અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?
એંજિનમાં રહેલ પિસ્ટન $7\, cm$ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ($Hz$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં?
સરળ આવર્તગતિ કરતાં કણનું સમીકરણ $x=10( \,cm )$ $\cos \left[2 \pi t+\frac{\pi}{2}\right]$ કે જ્યાં $t$ સમય દર્શાવે છે. $t=\frac{1}{6} \,s$ સમયે તેનાં વેગનું મુલ્ય ......... $cm / s$ હશે.