Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$y=0$ ની આસપાસ $y$ અક્ષ પર એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. કોઈ એક ક્ષણે તેની ગતિનું સમીકરણ $y=(7 \,m ) \sin (\pi t)$ હોય તો $0$ થી $0.5 \,s$ નાં અંતરાલમાં તેનો સરેરાશ વેગ .............. $m / s$ થશે ?
એક સાદા લોલક માટે,ગતિઊર્જા $(KE)$ અને સ્થિતિઊર્જા $(PE)$ વિરુદ્વ સ્થાનાંતર $d$ નો આલેખ દોરેલ છે. નીચે આપેલ પૈકી કયો આલેખ તેમને સાચી રીત દર્શાવે છે. ( આલેખો ફકત રેખાકૃતિ સૂચવે છે અને તેઓ એક જ સ્કેલ પર દોરેલ નથી? )
એક બિંદુવત્ દળ $X$-અક્ષ પર $x=x_0\cos\left( {\omega t - \frac{\pi }{4}} \right)$ સૂત્ર અનૂસાર દોલનો કરે છે. જો કણનો પ્રવેગ $a=A\cos\left( {\omega t + \delta } \right)$ સૂત્ર દ્રારા અપાતો હોય, તો ......
$M$ દળ અને $R$ જેટલી ત્રિજ્યા ધરાવતી તક્તી તેના પરિઘ પરના કોઈ બિંદુ બાંધીને લટકાવેલ છે. જે ઊર્ધ્વ દિશામાં લટકાવેલ છે. તેના દોલનોનો આવર્તકાળ કેટલો થશે ?