Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળનાં કણની એેકદિશ સ્થિતિ ક્ષેત્રમાં સ્શિતિ ઊર્જા $U(x)$ $=\alpha+2 \beta x^2$ છે. જ્યાં $\alpha$ અને $\beta$ ઘન અચળાંકો છે. આ દોલનોનો આવર્તકાળ શોધો.
$m$ દળવાળો પદાર્થ $ {x_1} $ અને $ {x_2} $ બિંદુ વચ્ચે સરળ આવર્ત ગતિ થાય છે, તેનું સમતોલન સ્થાન $O$ છે. તેની સ્થિતિઊર્જા નીચે આપેલા કયા આલેખ વડે આપી શકાય?
સરળ આવર્તગતિ કરતાં એક કણની યાંત્રિક ઊર્જા $90 \,J$ અને કંપવિસ્તાર $6 \,cm$ છે. જો તેની ઊર્જા ઘટીને $40 \,J$ જેટલી થાય તો કંપવિસ્તાર કેટલો થશે તે જાણાવો.
$25\, cm$ કંપવિસ્તાર ધરાવતા $3\, s$ નો આવર્તકાળ ધરાવતો કણ સરળ આવર્તગતિ કરે છે. તો સમતોલન સ્થાનેથી બંને બાજુ $12.5\, cm$નું અંતર કાપતા લઘુતમ સમય ..... $\sec$ લાગશે.
સેકન્ડ લોલકનો આવર્તકાળ $2\, sec$ છે. તેના પોલા ગોળાનું દળ $50\ gram$ છે. તેને સમાન ત્રિજ્યાવાળા અને $100\; gram$ દળ ધરાવતા ઘન ગોળા વડે બદલવામાં આવે છે. તો તેનો નવો આવર્તકાળ ..... $\sec$ થશે.