Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LCR$ પરિપથ એ અવમંદિત દોલકને સમતુલ્ય છે.નીચે દર્શાવ્યા મુજબ સંઘારક ને $Q_0$ જેટલા વિદ્યુતભારથી વીજભારિત કરેલ છે.અને ત્યારબાદ તેને $L$ અને $R$ સાથે જોડવામાં આવે છે. જો વિદ્યાર્થી, બે જુદાં-જુદાં $L_1$ અને $L_2$ $(L_1 > L_2)$ મૂલ્યોના ઇન્ડકટર માટે સંઘારક પરના મહત્તમ વિદ્યુતભારના વર્ગ $( Q^2_{max})$ વિરુદ્વ સમય માટેના ગ્રાફ દોરે,તો નીચે આપેલમાંથી કયો ગ્રાફ તેને સાચી રીતે રજૂ કરશે? (આકૃતિ રેખાકૃતિ છે અને તે એક જ સ્કેલ પર દોરેલ નથી. )
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.
એક કણ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જયારે આ કણનું સ્થાનાંતર $\frac{2 A}{3}$ હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે તો આ કણનો નવો કંપવિસ્તાર $\frac{\mathrm{nA}}{3}$ થઈ જ્તો હોય તો $\mathrm{n}=$.........
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દ્રવ્યમાનને બે દોરી વચ્ચે લગાવેલ છે. બે સ્પ્રિંગોના સ્પ્રિંગ અચળાંક $K_1$ અને $K _2$ છે. ઘર્ષણ મુકત સપાટી પર $m$ દળના દોલનનો આવર્તકાળ છે.
$m$ દળનાં કણની એેકદિશ સ્થિતિ ક્ષેત્રમાં સ્શિતિ ઊર્જા $U(x)$ $=\alpha+2 \beta x^2$ છે. જ્યાં $\alpha$ અને $\beta$ ઘન અચળાંકો છે. આ દોલનોનો આવર્તકાળ શોધો.