સર્પગંધા વનસ્પતિ માટે અસંગત વિધાન પસંદ કરો.
  • A
    સક્રિય રસાયણ રીસર્પિન ઉત્પન્ન કરે છે
  • Bસર્પગંધાનું વૈજ્ઞાનિક નામ $Rauwolfia\,vomitoria$ છે.
  • C
    હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઊગતી ખાદ્ય વનસ્પતિ છે.
  • D
    રીસર્પિન ઉચા રુધિરદાબની સારવારમાં વપરાય છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે

    $A$. ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો.

    $B$. ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે.

    $C$. ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે.

    $D$. સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે.

    $E$.ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે.

    નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    એમેઝોનના વર્ષાવનમાં શેની ખેતી માટે વન કટાઈ કરાઈ હતી?
    View Solution
  • 3
    નીચેના પૈકી કોનો સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી?
    View Solution
  • 4
    રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?
    View Solution
  • 5
    જાતિ ધટાડાનો વર્તમાન સિલસિલો ચાલુ રહેશે તો આવતાં સો વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની $...........$ જાતિઓ વિલુપ્ત થઈ જશે.
    View Solution
  • 6
    જૈવ વિવિધતા માટે સંગત કર્યું છે?
    View Solution
  • 7
    ભારત વૈશ્વિક સ્તરે જૈવવિવિધતામાં ....... અને પૃથ્વી પરનીજમીન વિસ્તારનો.......... ભાગ ધરાવે છે.
    View Solution
  • 8
    સ્વસ્થાન આરક્ષિત હેઠળ નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
    View Solution
  • 9
    વિશ્વમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ કેટલી સંખ્યા છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?
    View Solution