Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\;gm$ ના કણ પર એવી રીતે બળ લગાવવામાં આવે છે કે જેથી કણનું સ્થાન સમયના સ્વરૂપે $ x = 3t - 4{t^2} + {t^3} $ મુજબ આપવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે/ પ્રથમ $4\, sec$ માં કેટલું કાર્ય ($mJ$ માં) થાય?
$V$ વેગથી જતો દડો વિરુધ્ધ દિશામાં આવતા $ 2V$ વેગના સમાન દડા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.$V$ ની દિશા ઘન લેવી.તો બંને દડાના સંધાત પછીના વેગ અનુક્રમે
એક બોલને $h_0$ ઉંચાઈએથી ફેંકો. તે પૃથ્વી સાથે $n$ સંઘાત કરે છે. $n$ સંઘાત પછી જો બોલના ઉછળાટનો વેગ $u_n$ હોય અને બોલ $h_n $ ઉંચાઈએ પહોંચતો હોય તો રેસ્ટીટ્યૂશન ગુણાંક ને કયા સૂત્રની મદદથી આપી શકાય?
લીફ્ટમાં $60\; HP$ ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક મોટર મહત્તમ $2000\; \mathrm{kg}$ ઉચકાવી શકે છે. જો લીફ્ટમાં ઘર્ષણબળ $4000 \;\mathrm{N}$ હોય તો મહત્તમ ક્ષમતાથી ભરેલ લિફ્ટ કેટલા ............. $\mathrm{m} / \mathrm{s}$ ના વેગથી ગતિ કરી શકે?
ભોંયતળિયે મૂકેલો પંપમાંથી એક ઈમારત પર મૂકેલ $30 m^3 $ કદના ટેંકમાં પાણી ભરવા માટે $15 $ મિનિટ લાગે છે. જો ટેંક ભોંય તળિયાથી $40 m$ ઉપર છે. પંપની કાર્યક્ષમતા $30\%$ છે. પંપ વડે ....... $kW$ વિધુત પાવર વપરાશે .