સ્થિર ઉભેલી લીફટની છતથી લટકાવેલા લોલકનો આવર્તકાળ $T_0$ છે. હવે લીફટ જ્યારે અચળ ઝડપથી નીચે તરફ સરકવા લાગે ત્યારે આવર્તકાળ $T_1$ છે અને લીફટ અચળ પ્રવેગથી નીચે તરફ સરક ત્યારે આવર્તકાળ $T_2$ છે. તે સ્થિતિ નીચેનામાંથી ક્યું સાયું હશે ?
  • A$T_0=T_1=T_2$
  • B$T_0=T_1$
  • C$T_0=T_1 > T_2$
  • D$T_0 < T_1 < T_2$
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

Pseudo force only when there is an acceleration.

Hence \(T_0=T_1\) as there is uniform downward motion.

When it moves downward with a steady acceleration then pseudo force acts upwards, reducing net ' \(g\) '

Since \(T_2=2 \pi \sqrt{\frac{1}{g_{\text {net }}}}\)

When \(g\) reduces time period \(T_2\) increases

\(T_0=T_1 < T_2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.36\, m$ ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ $'A'$ $30^{\circ}$ અંતર $0.1\, s$ માં કાપે છે. વ્યાસ $MN$ પર બિંદુ $‘ A’$ પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, $'P'$ સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે $P, M$ ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... $N$ હશે.
    View Solution
  • 2
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $4\,cm$ છે,સમતોલન સ્થાનથી કેટલા અંતરે ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય?
    View Solution
  • 3
    સરળ આવર્ત ગતિ કરતાં લોલકના ગોળાનો પાણીમાં આવર્તકાળ $t$ છે. જયારે હવાના માઘ્યમમાં તેનો આવર્તકાળ $t_0$ છે.જો ગોળાના દ્રવ્યની ઘનતા $\frac 43 \times1000\; kg/m^3$ હોય અને પાણીનું અવરોધક બળ અવગણ્ય હોય, તો $t$ અને $t_0$ વચ્ચેનો  નીચેના પૈકી કયો સંબંઘ સાચો છે?
    View Solution
  • 4
    લીસી, સમક્ષિતિજ સપાટી પરના કોઇ પદાર્થના દોલનનું સમીકરણ $X= Acos\omega t$ છે,

    જયાં $X=t$ સમયે સ્થાનાંતર

    $\omega $ = દોલનની કોણીય આવૃત્તિ

    નીચેનામાંથી કયો આલેખ $a$ નો $t$ સાથેનો ફેરફાર સાચી રીતે દર્શાવે છે?

    અહી $a=t$  સમયે પ્રવેગ

    $T=$ આવર્તકાળ

    View Solution
  • 5
    $m$ દળ અને $A$ આડછેદ ધરાવતા લંબઘન બ્લોક $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે, તેને સમતોલન સ્થિતિમાંથી સૂક્ષ્મ શિરોલંબ સ્થાનાંતર કરાવતા તેની સરળ આવર્તગતિનાં આવર્તકાળ $T$ હોય તો ...
    View Solution
  • 6
    એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ $10 \mathrm{~m}$ છે. જો દોલકની $10 \%$ ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહાંચે ત્યારે દોલક ની ઝડ૫_______થશે.${ [g: } 10 \mathrm{~ms}^{-2}${ નો ઉપયોગ કરો] }
    View Solution
  • 7
    સરળ આવર્ત ગતિ કરતાં કણની મહત્તમ સ્થિતિઊર્જા અને મહત્તમ ગતિઊર્જાના સ્થાન વચ્ચેનું અંતર કેટલું હોય?
    View Solution
  • 8
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનું સરળ આવર્ત ગતિનું સમીકરણ $ x = 3\sin 2t + 4\cos 2t. $ છે.તો કંપવિસ્તાર અને મહત્તમ વેગ કેટલો થાય?
    View Solution
  • 9
    સમાન કંપવિસ્તાર $A$ અને કોણીય આવૃત્તિ $\omega$ ધરાવતાં બે કણો $X-$ અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. તેમનાં મધ્યમાન સ્થાનો વચ્ચેનું અંતર $X _{0}\;(X_0 > A)$ છે. જો બંને મધ્યમાન સ્થાનો વચ્ચેનું મહત્તમ અંતર $X _{0}+ A$ હોય, તો બંને કણોની ગતિ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
    View Solution
  • 10
    એક કણ $T$ આવર્તકાળ સાથે સરળઆવર્ત ગતિ કરે છે.$t=0$ સમયે તે તેની સંતુલીત અવસ્થામાં છે.આ કણ માટેનો ગતિ ઊર્જા $ \to $ સમયનો આલેખ _______ જેવો દેખાશે.
    View Solution