Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5\; m$ લંબાઈ અને $10^{-4}\; m ^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાત્વીય તારનું બ્રેકીંગ પ્રતિબળ $5 \times 10^8\,Nm ^{-2}$ છે એક $10\,kg$ દળને દોરીના એક છેડા આગળ લગાવવામાં આવે છે અને તે સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે છે. ચોસલાનો રેખીય વેગ $.............ms ^{-1}$ હશે.
તાર પર બળ લગાવતા તેની લંબાઈમાં $1 mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતો પરંતુ જેના આડછેદની ત્રિજ્યા અડધી છે તેના પર પહેલા કરતાં બમણું બળ લગાવવામાં આવે તો તારની લંબાઈમાં($mm$ માં) કેટલો વધારો થાય?
તાર $A$ અને $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $7 : 4$ છે. તાર $A$ની લંબાઈ $2\, m$ અને ત્રિજ્યા $R$ અને તાર $B$ ની લંબાઈ $1.5\, m$ અને ત્રિજ્યા $2\, mm$ છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો $R$ નું મૂલ્ય ......... $mm$ હશે.
બે સમાન દ્રવ્યના તાર $A$ અને $B$ જેની ત્રિજ્યા અને લંબાઇનો ગુણોત્તર અનુક્રમે $2:1$ અને $4:1$ છે બંનેની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે લગાવવા પડતાં લંબબળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ $ ?$