Question
સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગસંખ્યા અંગે શું મર્યાદા છે $?$

Answer

સતત આવૃત્તિ વિતરણમાં વર્ગસંખ્યાની મર્યાદા $6$ થી $15$ વર્ગની છે જો કે ખાસ સંજોગો માં $6$ થી ઓછા અને $15$ થી વધુ સંખ્યાવાળા વર્ગો પણ લઈ શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free