Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
સતત સંચયી આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$
✓
Answer
સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગ અંતરાલના સીમાબિંદુઓને ધ્યાનમાં રાખીને સંચયી આવૃત્તિ$-$વિતરણ મેળવવામાં આવે તો તેને સતત સંચયી આવૃત્તિ$-$વિતરણ કહેવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.