સુચિ $-I$ (મિશ્રણ) | સુચિ $-II$ (અલગીકરણ પધ્ધતી) |
$(a)$ $H_2O :$ શર્કરા | $p.$ ઊર્ધ્વપાતન |
$(b)$ $H_2O :$ એનિલીન | $q.$ સ્ફટિકીકરણ |
$(c)$ $H_2O :$ ટોલ્યુઇન | $r.$ વરાળ નિસ્પંદન |
$s.$ વિકલ નિષ્કર્ષણ |
\(H _2 O : \text { Sugar } \Rightarrow \text { Recrystallization }\)
\(H _2 O : \text { Aniline } \Rightarrow \text { Steam distillation }\)
\(H _2 O \text { : Toluene } \Rightarrow \text { Differential extraction }\)
[આણ્વિય દળ: ${Ag}=108, {Br}=80$ ]
સૂચિ$-I$ કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) | સૂચિ$-II$ શોધાયેલ સ્પીસીઝો |
$(a)$ લેસાઈન કસોટી | $(i)$ કાર્બન |
$(b)$ $Cu ( II )$ ઓક્સાઈડ | $(ii)$ સલ્ફર |
$(c)$ સિલ્વર નાઈટ્રેટ | $(iii)$ $N , S , P ,$ અને હેલોજન |
$(d)$ સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. | $(iv)$ હેલોજન ચોક્કસપણે |
સાચી જોડ શોધો.