Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ખંડ $\Delta l=\Delta \hat{i}$ ને ઉગમબિંદુ ઉપર મૂકવામાં આવેલ છે. જેમાંથી મોટો પ્રવાહ $I=10 \mathrm{~A}$ પસાર થાય છે. આ $1 \mathrm{~cm}$ લંબાઇના $\Delta x$ ખંડને કારણે $y$-અક્ષ ઉપર $0.5$ અંતરે ચુંબકીય ક્ષેત્ર. . . . . .હશે.
કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ને સમાન ચુંબકીયક્ષેત્રની દિશા $AB$ ને સમાંતર રહે તેમ મૂકેલ છે. જો $ BC$ બાજુ પર ચુંબકીય બળ $\vec F$ લાગતું હોય, તો $AC$ બાજુ પર લાગતું બળ કેટલું થાય?
એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર $B$ માં અનુક્રમે $r_e,r_p$ અને ${r_\alpha }$ ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. $r_e,r_p$ અને $\;{r_\alpha }$વચ્ચેનો સંબંધ