| સૂચિ $II$ | સૂચિ $II$ |
| $A.$ ઈન્વર્ટેઝ | $I.$ સ્ટાર્ચમાંથી માલ્ટોઝ |
| $B.$ ઝાયમેઝ | $II.$ માલ્ટોઝમાંથી ગ્લુકોઝ |
| $C.$ ડાયાસ્ટેઝ | $III.$ગ્લુકોઝમાંથી ઇથેનોલ |
| $D.$ માલ્ટોઝ | $IV.$ શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
Zymase : Glucose \(\rightarrow\) Ethanol and \(CO _{2}\)
Diastase : Starch \(\rightarrow\) Maltose
Maltase : Maltose \(\rightarrow\) Glucose
$A.$ $RNA$ ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે.
$B$. કોષ વિભાજન દરમિયાન $DNA$ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે.
$C$. કોષમાં $DNA$ [પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.
$D.$ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ $DNA$ માં હાજર હોય છે.
$E.$ સમાન $DNA$ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે.
એસ્પાર્ટિક એસિડનું $pI$ (સમવિભવ બિંદુ) જણાવો.