સૂચિ $I$ (પધ્ધતિ ) | સૂચિ $II$ (ઉપયોગિતા ) |
$A$. નીસ્યંદન | $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ |
$B$. વિભાગીય નીસ્યંદન | $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ |
$C$. વરાળ નીસ્યંદન | $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ |
$D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન | $IV$. કલોરોફોર્મ- એનીલીન |
વિધાન $(A) :$ પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે.
કારણ $(R) :$ $20^{\circ} {C}$થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.