Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો તારાની ત્રીજ્યા $R$ હોય અને તે કાળા પદાર્થની જેમ વર્તતો હોય. તારાનું તાપમાન કેટલુ હોય જો $Q$ જેટલા દરથી ઉર્જા ઉત્પન્ન કરતી હોય તો ? ( $\sigma$ સ્ટીફન અચળાંક છે.)
કોપર,મરકયુરી અને કાંચની ઉષ્માવાહકતા $K_c$,$ K_m$ અને $K_g$ છે. $( K_c > K_m > K_g)$ . એકમ સમયમાં એકમ આડછેદમાં એક સમાન ઉષ્માનું વહન થતું હોય તો તેમના તાપમાન પ્રચલન $(X_c, ,X_m , X_g )$ વચ્ચેનો સંબંઘ
બે પદાર્થાે $A$ અને $B$ ને ઉષ્મીય ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $ 0.81$ છે. બંને પદાર્થની બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થે સમાન દરથી કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. .$\lambda_B$ તરંગલંબાઈએ $B$ દ્વારા મળતા મહત્તમ સ્પેક્ટ્રમ વિકિરણ $1.0 \mu m$ છે. જો $A$ નું તાપમાન $5802 K$ હોય તો,$B$ નું તાપમાન .... $K$
સમાન દ્રવ્યના અને સમાન પરીમાણ ધરાવતા ચાર સળિયા જોડીને ચોરસ બનાવવામાં આવે છે.તેના એક વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત $ {100^o}C $ હોય,તો બીજા વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત ........ $^oC$