$t$ સમયે કણનું સ્થાન $x(t) = \left( {\frac{{{v_0}}}{\alpha }} \right)\,\,(1 - {e^{ - \alpha t}})$ દ્વારા આપી શકાય છે, જ્યાં ${v_0}$ એ અચળાંક છે અને $\alpha > 0$. તો ${v_0}$ અને $\alpha $ ના પરિમાણ અનુક્રમે ............ થાય.
A${M^0}{L^1}{T^{ - 1}}$ અને ${T^{ - 1}}$
B${M^0}{L^1}{T^0}$ અને ${T^{ - 1}}$
C${M^0}{L^1}{T^{ - 1}}$ અને $L{T^{ - 2}}$
D${M^0}{L^1}{T^{ - 1}}$ અને $T$
Medium
Download our app for free and get started
a \(⇒\)\(\alpha \; t\) નું પારિમાણિક સૂત્ર=પરિમાણ રહિત
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિદ્યાર્થીં Searle's રીતથી $ 2m$ લંબાઈના એક તારના યંગના સ્થિતિ સ્થાપક અચળાંકની ગણતરી માટે પ્રયોગ કરે છે. ચોકસાઈપૂર્વકના અવલોકનમાં બરાબર $10 kg$ ના લોડ આગળ વિદ્યાર્થીંએ આપ્યું કે તારની લંબાઈ વિસ્તરણ $ \pm 0.05 mm $ અચોકકસતા સાથે $ 0.88\,mm $ જેટલું થાય છે. તે વિદ્યાર્થીં તારનો વ્યાસનું મૂલ્ય પણ $\pm 0.01 mm $અચોકકસતા સાથે $0.4 mm $ માપે છે. $g = 9.8 m/s^2$ (ચોકકસ) લો. અવલોકનમાં યંગનો સ્થિતિ સ્થાપકતા અચળાંક શોધો.
સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ $g$ ના માપન માટેના $20$ અવલોકન $1\, s$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય $30\,s$ મળે છે. લોલકની લંબાઈ $1\, mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા $55.0\,cm$ મળે છે. $g$ ના માપનમા ........... $\%$ ત્રુટિ હશે.
એક વિદ્યાર્થી $100$ મોટવણી ધરાવતા માઈક્રોસ્કૉપ વડે માનવ-વાળ $(Hair)$ ની જાડાઈ માપે છે. તે $20$ અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઈક્રોસ્કોપનાં દશ્યક્ષેત્રમાં વાળની જાડાઈ $3.5\, mm$ છે, તો વાળની અંદાજિત જાડાઈ $mm$ માં કેટલી હશે?