Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ પ્રવાહીની ઘનતાઓ $\rho _1,\rho _2 $ અને $\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)$ છે, તેમના પૃષ્ઠતાણ $T$ ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ $\theta _1,\theta _2$ અને $\theta _3$ શેનું પાલન કરે?
એક સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ એક બીજા સાબુના પરપોટાની અંદરના વધારાનું દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદોનો ગુણોત્તર ........... છે.