Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ગતિ કરતાં તરંગ સ્પંદનું સમીકરણ $y=\frac{4}{3 x^2+48 t^2+24 x t+2}$ છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગની ઝડ૫ ......... $m / s$ છે.
પ્લેટફોર્મ પર રહેલ ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ $5 kHz$ છે.સાઇરન તરફ આવતી ટ્રેન $A$ માં બેઠેલ પેસેન્જરને સંભળાતી આવૃત્તિ $5.5 kHz$ છે. જયારે આ વ્યકિત પોતાની યાત્રા પૂરી કરીને ટ્રેન $B$ માં પાછો આવે,ત્યારે સંભળાતી આવૃત્તિ $6 kHz$ છે,તો $ B$ અને $A$ ટ્રેન ના વેગનો ગુણોત્તર કેટલો થાય?
વિધાન $1:$ અનુનાદ નળીના પ્રયોગમાં વપરાતા સ્વરકાંટાને બીજા સમાન સ્વરકાંટા સાથે પરંતુ જેના હાથાની વચ્ચે ભરી દેવામાં આવે છે તો તેમાં અનુનાદ મેળવવા હવાના સ્તંભની ઊંચાઈમાં વધારો કરવો પડે.