એક એંજિન પર્વત પર અચળ વેગથી ચડે છે.જ્યારે તે $0.9\, km$ અંતરે હોય ત્યારે તે હોર્ન વગાડે છે જેનો પડઘો ડ્રાઇવરને $5\, seconds$ પછી સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ $330\, m/s$ હોય તો એંજિનનો વેગ $m/s$ માં કેટલો હશે?
  • A$32$
  • B$27.5$
  • C$60$
  • D$30$
JEE MAIN 2013, Difficult
Download our app for free and get startedPlay store
d
Let after 5 sec engine at point \(C\)

\(t=\frac{A B}{330}+\frac{B C}{330}\)

\(5=\frac{0.9 \times 1000}{330}+\frac{\mathrm{BC}}{330}\)

\(\therefore \mathrm{BC}=750 \mathrm{m}\)

Distance travelled by engine in \(5\, sec\)

\(=900 \mathrm{m}-750 \mathrm{m}=150 \mathrm{m}\)

Therefore velocity of engine

\(=\frac{150 \mathrm{m}}{5 \mathrm{sec}}=30 \mathrm{m} / \mathrm{s}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Decibel$ કોનો એકમ છે.
    View Solution
  • 2
    બે સ્વરકાંટાની આવૃત્તિ $256\, Hz$ અને $258 Hz$ છે.તેને સાથે કંપન કરાવતાં મહત્તમ તીવ્રતા વચ્ચેનો સમય કેટલો .... $sec$ થાય?
    View Solution
  • 3
    સ્થિર સ્થિતિમાંથી અવલોકનકાર અચળ પ્રવેગથી સ્થિર ઉદ્‍ગમ તરફ ગતિ કરે છે.ઉદ્‍ગમ દ્રારા $n$ આવૃતિનું ઉત્સર્જન થાય છે.તો અવલોકનકારને સંભળાતી આવૃતિનો સમય વિરુઘ્ઘ આલેખ કેવો થાય?
    View Solution
  • 4
    એક કોપર તારને તેના બંને છેડેથી બાંધવામાં આવ્યો છે. $50^{\circ} C$ તાપમાને નહિવત તણાવ સાથે તાર બાંધેલો છે. જો $Y=1.2 \times 10^{11}\,N / m ^2, \alpha=1.6 \times 10^{-5} \,\rho^{\circ} C$ અને $\rho=9.2 \times 10^3 \,kg / m ^3$, હોય તો $30^{\circ} C$ તાપમાને તારમાં લંબગત તરંગની ઝડપ ............... $m / s$ હોય
    View Solution
  • 5
    બે ઉદગમ $S_1$ અને $S_2$ સ્થિર અવલોકનકાર તરફ અને દૂર સમાન વેગથી ગતિ કરે છે. અવલોકનકાર $3$ સ્પંદ $/$ સેકન્ડ અનુભવાતાં હોય તો ઉદગમની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

    (બંને ઉદગમની આવૃતિ  $F_1= F_2=500\, Hz$ અને હવામાં ધ્વનિનો વેગ $=330\, m / s$ છે.)

    View Solution
  • 6
    $y_1 = 10 \,sin \,\left( {3\,\pi \,t\, + \,\frac{\pi }{3}} \right)$; અને $y_2 = 5 \,[\sin 3\,\pi \,t\, + \,\sqrt {3\,} \cos \,3\,\pi t]$ તરંગના કંપવિસ્તાર નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    $0.04$ $kgm^{-1}$ ની રેખીય દળઘનતા ધરાવતી દોરી પરના તરંગનું સમીકરણ $y = 0.02sin\left[ {2\pi \left( {\frac{t}{{0.04\left( s \right)}} - \frac{x}{{0.50\left( m \right)}}} \right)} \right]m$ છે.આ દોરીમાં તણાવ ($N$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    અનુનાદના પ્રયોગમાં પ્રથમ અને દ્વિતીય અનુનાદ $22.7\;cm$ અને $70.2\;cm$ ઊંડાઈએ થાય છે,તો ત્રીજો અનુનાદ માટેની ઊંડાઈ (સેમી માં) કેટલી હશે?
    View Solution
  • 9
    વિધાન $1$ : ચામાચીડિયા અલ્ટ્રાસોનિક તરંગો ઉત્સર્જે છે જે અથડાયને પાછા આવે ત્યારે તેને સાંભળીને તે સ્થાનને શોધે છે

    વિધાન $2$ : જ્યારે ઉદગમ અને અવલોકનકાર ગતિમાં હોય ત્યારે પરાવર્તિત તરંગની આવૃતિ બદલાય છે

    View Solution
  • 10
    સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution