તારનો એક છેડો છત સાથે જડિત છે અને બીજા છેડાથી $2 \mathrm{~kg}$ નું દળ લટકાવેલ છે. આવો સમાન બીજો તાર ભારના છેડે થી લટકાવવામાં આવે છે અને નીચેના તારને છેડે $1 \mathrm{~kg}$ નું દળ લટકાવવામાં આવે છે. તો ઉપરના તારમાં અને નીચેના તારમાં પ્રવર્તતી સંગતવિકૃતિતોનો ગુણોત્તર_____________હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3 \times {10^{ - 6}}\,{m^2}$ આડછેદ અને $4m$ લંબાઇ ધરાવતા તાર પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $1\, mm$ છે,તો સંગ્રહીત ઊર્જા કેટલી થાય ? $(Y = 2 \times {10^{11}}\,N/{m^2})$
$20^{\circ} C$ તાપમાને રહેલ વાયુના દબાણામાં થતો ફેરફાર $P_1=1.01 \times 10^5 \,Pa$ થી $P_2=1.165 \times 10^5 \,Pa$ છે. અને કદમાં $10 \%$ ફેરફાર થાય છે. તો બલ્ક મોડ્યુલસ ............. $\times 10^5 \,Pa$
$L$ લંબાઈનો એક તાર જડિત આધાર પરથી લટકાવેલ છે. તેના મુક્ત છેડા આગળ જોડેલ દળ $1 \,kg$ થી બદલીને $2 \,kg$ કરતાં તેની લંબાઈ $L _{1}$ થી બદલાઈને $L _{2}$ થાય છે. તો $L$ નું મૂલ્ય .............. થશે.
બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ સરખી છે તેમાં તાર $A$ નો વ્યાસ તાર $B$ ના વ્યાસ કરતાં બમણો છે. જો બંને પર સમાન વજન લગાવવામાં આવે તો લંબાઈમાં થતો વધારો ...