Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20$ $cm$ ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી $15$ $cm$ દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય $25$ $cm$ છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે.
$1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
માછલી ઘરમાં પાણીની સપાટીથી $30\,cm$ ઊંડાઈએ રહેલી માછલી પાણીની સપાટી થી $50\,cm$ ઊંચાઈએ રહેલા બલ્બને જોઈ શકે છે. આ માછલી બલ્બનું પ્રતિબિંબ પણ જોઈ શકે છે. પાણીની કુલ ઊંડાઈ $60\,cm$ છે. માછલી ને દેખાતા બન્ને પ્રતિબિંબ વચ્ચેનું અંતર.
$25\, {cm}$ ના નજીકતમ બિંદુથી એક વસ્તુને $6$ મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપના લેન્સથી જોતાં પ્રતિબિંબ અસ્પષ્ટ મળે છે. જ્યારે તેને પહેલા કરતાં અનંત અંતરે પહેલા કરતાં બમણી મોટવણી અને $0.6\, {m}$ ટ્યુબલંબાઈ ધરાવતા નેત્રકાંચ વડે જોતાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે, જો નેત્રકાંચની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઈએ?
બે લેન્સની કેન્દ્રલંબાઈ $+10\, cm$ અને $-15\, cm$ છે. ત્યારે તેમને એકબીજાને સંપર્કમાં રાખતાં બહિર્ગોળ લેન્સ તરીકે વર્તેં છે. તેનું વર્ણ વિપથન શૂન્ય છે તો વિભાજન પાવરનો ગુણોત્તર .......છે.