થર્મોડાઇનેમિકસનો પ્રથમ નિયમ શેના સંરક્ષણને સંબંધિત છે.
A
વેગમાન
B
ઉર્જા
C
દળ
D
તાપમાન
AIPMT 1992,AIPMT 1990, Easy
Download our app for free and get started
b According to first law of thermodynamics,
\(Q =\Delta U + W\)
where \(Q\) is the heat flowing, \(\Delta U\) is the change in internal energy and \(W\) is work done.
It is concerned with the conservation law of energy.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દઢ પદાર્થના બનેલા પાત્રમાં એક મોલ એકાપારિમાણ્વિય વાયુ ભરેલ છે. તેમાં રાખેલ $100\, \Omega$ ના અવરોઘમાંથી $1\, A$ નો પ્રવાહ $5$ મિનિટ સુઘી પસાર કરવામાં આવે છે.તો તેની આંતરિક ઊર્જામાં કેટલો $kJ$ ફેરફાર થાય?
બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{3}$ છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $x$ જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને $\frac{1}{6}$ થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $99^{\circ}\,C$ હોય, તો $x$ નું મૂલ્ય $........\,K$ થશે.
કાર્યક્ષમતા $\eta=\frac{1}{10}$ ધરાવતા એેક કાર્નોટ એેન્જિનનો ઉષ્મા એન્જિન તરીકે ઉપયોગ થાય છે. આ એન્જિનનો રેફિજરેટર તરીકે ઉપયોગ કરીને તેના પર $10\; J$ નું કાર્ય કરવામાં આવે, તો તે નીચા તાપમાનેથી કેટલી ઊર્જાનું શોષણ કરશે?