Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
$127^{\circ}\,C$ અને $27^{\circ}\,C$ તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા $2\,kJ$ કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ $kJ$ છે.
એક રેફ્રિજરેટરનો પરફોમન્સ ગુણાંક $5 $ છે. જો ફ્રીઝરની અંદરનું તાપમાન $ -20^o C$ હોય, તો રેફ્રિજરેટરની બહાર બધી બાજુએ, જયાં ઉષ્મા બહાર ફેંકાય છે, તેનું તાપમાન ........ $^oC$ હશે.
બે સિલિન્ડરો એકપરમાણ્વિક આદર્શ વાયુનો સમાન જથ્થો ધરાવે છે. બે સિલિન્ડરોને સમાન જથ્થામાં ઉષ્મા આપવામાં આવે છે. જો સિલિન્ડર $A$ માં તાપમાનમાં થતો વધારો $T_0$ છે તો સિલિન્ડર $B$ માં તાપમાનમાં થતો વધારો કેટલો છે ?