તમારા મિત્રને આંખમાં ખામી છે તે દૂર રહેલી જાળીને ઝાંખી અનિયમિત અને વિકૃત જોઇ શકતા હોય તો તેની કઈ ખામી હોય?
A
એસ્ટિગ્મેટિઝ્મ
B
લઘુદષ્ટિ અને એસ્ટિગ્મેટિઝ્મ
C
મોતિયો અને એસ્ટિગ્મેટિઝ્મ
D
લઘુદષ્ટિ અને ગુરુદષ્ટિ
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
b If distant objects are blurry then problem is Myopia.
If objects are distorted then problem is Astigmatism
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.3\, m$ કેન્દ્રલંબાઈના એક બહિર્ગોળ કાચથી $20\, m$ ના અંતરે એક વસ્તુ મુકેલ છે. આ કાચ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો આ વસ્તુ $5 \,m/s$ ની ઝડપ થી કાચથી દૂર તરફ ગતિ કરે, તો પ્રતિબિંબની ઝડપ અને દિશા ______ હશે.
પદાર્થ પ્રારંભમાં સમતલ અરીસાથી $100\,\, cm$ દૂર છે. જો અરીસો પદાર્થ તરફ $10\,\, cm/s$ તરફ ગતિ કરે છે. ત્યાર બાદ $6\,\, s$ બાદ પ્રદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર .......$cm$ હશે.
સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,\, cm$ છે તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડતાં તે અભિસારી અરીસા તરીકે વર્તેં છે. તો તેની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે?
$15\, cm$ જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં $1.25$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
પ્રકાશનો બિંદુવત ઉદગમ $S, 50\, cm$ પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે $60\, cm$ ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી $1.2\, m$ દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......$cm$ અંતરે આવેલ છે.