Question
તમને કયું વૃક્ષ સૌથી વધુ ગમે? કેમ?

Answer

મને લીમડાનું વૃક્ષ સૌથી વધુ ગમે. કારણ કે લીમડો આપણને નીરોગી રાખે છે. તેનાથી હવા શુદ્ધ રહે છે. તેની છાલ, માર વગેરે તાવમાં ઔષધ તરીકે વપરાય છે. વળી લિંબોળીનું તેલ પણ ઉપયોગી છે અને તેનું લાકડું પણ કામમાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free