Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIબાણ તો ત્યારે જ છૂટશે2 Marks
Question
ગુરુ દ્રોણે અર્જુનને બાણ ચલાવવાની આજ્ઞા કેમ આપી?
✓
Answer
અર્જુનની એકાગ્રતા લક્ષ્ય ઉપર જ સ્થિર થયેલી હતી. તેનું લક્ષ્ય બરાબર સધાયું હતું. તેને પક્ષી, ઝાડ, ડાળી, ફળ, એવું કંઈ જ દેખાતું ન હતું. તેને માત્ર પક્ષીની લાલ આંખ જ દેખાતી હતી. તેથી ગુરુ દ્રોણે અર્જુનને બાણ ચલાવવાની આજ્ઞા આપી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.