Question
નક્ષત્ર-વન એટલે શું?

Answer

આપણાં ભારતીય શાસ્ત્રોમાં 12 રાશિઓ અને 27 નક્ષત્રો પ્રમાણેનાં વૃક્ષોનો નિર્દેશ કરેલો છે. આ રાશિઓ અને નક્ષત્રો મુજબનાં વૃક્ષો વાવીને તૈયાર કરેલા બગીચાને નક્ષત્ર-વન કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free