Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારોકે શુદ્ધ $Si$ સ્ફટીકમાં $5 \times {10^{28}}$ પરમાણુ /${m^3}$ છે. તેને $1$$ \,ppm$ ઘનતા (સાંદ્રતા) સાથે $As$ વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન અને હોલની સંખ્યા ગણો. $n_i =1.5\times10^{16}\,m^{-3}$ આપેલ છે.
એક અર્ધવાહકમાં ઇલેકટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યાનો ગુણોત્તર $\frac{7}{5}$ અને તેમના પ્રવાહનો ગુણોત્તર $\frac{7}{4}$ છે, તો તેમના ડિફ્રટ વેગનો ગુણોત્તર કેટલો હશે?
અર્ધતરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર વિદ્યુત પ્રવાહ આપે છે. વોલ્ટેજ $220V $ છે, ડાયોડના પ્રતિરોધકને અવગણતા, રિપલ વોલ્ટેજ $(rms)$ ની કિંમત ....$volt$ છે.
એક ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં $\beta$ $= 62, R_L = 5× 10^3$ $\Omega$ અને ઇનપુટ અવરોધ $500$ $\Omega$ છે, તો પાવર ગેઇન અને વૉલ્ટેજ ગેઇનનો ગુણોત્તર ....... છે.