Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને $200\,V$ સાથે લગાવવામાં આવેછે,તેના દ્વારા $6\,V,\,30\,W$ નો બલ્બ શરૂ કરાય છે,તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ કેટલા ....$A$ હશે?
$10\,cm$ ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન $3.0 \times 10^{-5}\, T$ ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. $0.2\,Sec$ માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ $emf.......\mu V$
$n$ આંટા અને $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને $B$ જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને $\omega $ જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો $emf$ પ્રેરિત થશે?
તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ $4/mm$ અને $30\,cm$ લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર $dB / dt =0.032\, Ts ^{-1} .$ છે તો પ્રેરિત થતો પ્રવાહ $............\times 100\,p\,A$
તારની અવરોધકતા $1.23 \times 10^{-8}\, \Omega m$ છે.
એક ગુંચળાનું આત્મપ્રેરિત $emf \,25\,V$ છે, જ્યારે તેમાનો પ્રવાહ સમાન દરથી $1 \,s$ માં $10\, A$ થી $25\, A$ કરવામાં આવે છે. ઊર્જામાં થતો ફેરફાર _____$J$ હશે.