Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.5\, H$ છે,પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળાનો અવરોધ $20\,\Omega$ અને $5\,\Omega$ છે,ગૌણ ગૂંચળામાં પ્રવાહ $0.4\, A$ ઉત્પન્ન કરવા માટે પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહમાં કેટલા .......$A/s$ ફેરફાર થાય?
એક આદર્શ ટ્રાન્સફોર્મરના પ્રાથમિકમાં $100$ આંટાઓ અને ગૌણમાં $250$ આંટાઓ છે એસી વિદ્યુતસ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય $28\; V$ છે તો $r.m.s.$ મૂલ્ય આશરે કેલલંં છે?
$0.3\,cm$ ત્રિજયયાનું વતુંળાકાર લૂપ એ તે નાથી ઘણા મોટા $20\,cm$ ત્રિજ્યા ન લૂપમાં સમાંતર રહેલ છે. નાના લૂપનું કેન્દ્ર એ મોટા લૂપની અક્ષ પર જ છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $15\,cm$ છે. નાના લૂપમાંથી $2\;A$ પ્રવાહ પસાર કરવામાં આવે, તો મોટા લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ $.............\times 10^{-11} weber$
$1\,m$ ની બાજુ અને $1\,\Omega$ નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને $0.5\,T$ જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\dots\dots$ વેબર હશે.
$1\,m$ ની બાજુ અને $1\,\Omega$ નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને $0.5\,T$ જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\dots\dots$ વેબર હશે.
$C$ કેપેસીટી વાળા કન્ડેન્સરને $V_1$ વિદ્યુત સ્થીતીમાન સુધી ચાર્જ કરેલ છે હવે કન્ડેન્સરની પ્લેટને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવેલ છે જ્યારે કન્ડેન્સરનો વિદ્યુત સ્થીતીમાન ઘટીને $V_2$ થાય તો ઇન્ડકટરમાંથી વહેતો પ્રવાહ શોધો ?