Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10$ આટાં, $3.6 \times 1 \mathrm{~m}^2$ નું ક્ષેત્રફળ અને $100 \Omega$ નો અવરોધ ધરાવતું એક ચોરસ ગાળો $P Q R S$ ને ધીમેથી (હળવેકથી) અને નિયમીત રીતે $B=0.5 T$ મૂલ્ચ ધરાવતા નિયમીત (સમાન) ચુંબકીય ક્ષેત્રમાંથી દર્શાવ્યા અનુસાર બહાર ખેંચવામાં આવે છે. ગાળાને $1.0 \mathrm{~s}$ માં બહાર ખેંચવામાં કરવું પડતું કાર્ય. . . . . . .$\times 10^{-6} \mathrm{~J}$હશે.
$P$ અને $Q$ ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે $P$ ગુચળામાંથી $3\, A$ પ્રવાહ પસાર થાય ત્યારે $Q$ ગુચળામાંથી $10^{-3}\, Wb$ ચુંબકીય ફ્લક્સ પસાર થાય.$Q$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે $P$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને $Q$ ગુચળામાંથી $2\, A$ પ્રવાહ પસાર થતો હોય ત્યારે $P$ ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?
આપેલ આકૃતિમાં રહેલ લૂપમાં ચુંબકીય ફ્લક્સ $\phi_{B}(t)=10 t^{2}+20 t$ મુજબ બદલાય છે. જ્યાં $\phi_{B}$ મિલી વેબરમાં અને $t$ સેકન્ડમાં છે, તો ${t}=5\, {s}$ સમયે ${R}=2 \,\Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $....\,{mA}$ હશે?
$0.05\,{m^2}$ અસરકારક ક્ષેત્રફળ અને $800$ આંટા ધરાવતી એક ગુંચળાને $5 \times {10^{ - 5}}\,T$ ચુંબકીય ક્ષેત્ર ને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગુંચળાના સમતલને તેની કોઈપણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને $0.1\; s$ માં $90^{\circ}$ ઘુમાવવામાં આવે, તો આ ગુંચળામાં પ્રેરિત થતું $emf$ કેટલા $V$ હશે?
$N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$