ત્રણ પગલાની પ્રક્રિયા માટે ઉર્જાના આલેખની  આકૃતિ દોરો જેમાં પ્રથમ પગલું સૌથી ધીમું અને છેલ્લું પગલું સૌથી ઝડપી છે. (ધારો કે પ્રકિયા ઉષ્માશોષક છે )
  • A

  • B

  • C

  • D
    None of these
Medium
Download our app for free and get startedPlay store
c
Acc. to Arrehenious equation \(K = Ae^{-E_a/RT}\)

\(\therefore\) greater is \(E_a\), the smaller is \(K\) i. e., rate of reaction \(\propto \, \frac{1}{height\, of \,energy\, barrier}\) 

It should be noted that step leading to the height peak will not be rate  determining step if the concentration used in some other step is sufficiency  high. Since first step is rate determining step. 
\(\therefore\) First peak should be high as is \((c)\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયા $A+ B \rightarrow$ નીપજો, માટે $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. અને બંને પ્રક્રિયકો $(A$ અને $E)$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર $8$ ના ગુણાંકથી વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ ............. થશે.
    View Solution
  • 2
    પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક ............. પર આધાર રાખે છે.
    View Solution
  • 3
    પ્રક્રિયા $aA \to xP$ માટે જ્યારે $[A] = 2.2\, M$ હોય ત્યારે વેગ $2.4\, m\,Ms^{-1}$ છે. $A$ ની સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયાવેગ $0.6\, m\,Ms^{-1}$ થાય $A$ સંદર્ભમાં પ્રક્રિયાનો કમ જણાવો.
    View Solution
  • 4
    શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $K$ નો એકમ દર્શાવો.
    View Solution
  • 5
    નીચેના પૈકી કયો વેગ અચળાંક $(k)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો આલેખ આર્હેંનિયસ સમીકરણ દર્શાવે છે ?
    View Solution
  • 6
    સમાન પ્રક્રિયાની પરિસ્થિતિ હેઠળ પદાર્થની સાંદ્રતા $1.386$ મોલ $m^{-3}$ છે. જે $40$ સેકન્ડમાં અને $20$ સેકન્ડમાં પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ ગતિ દ્વારા અડધી થશે.  પ્રથમ ક્રમ $(k_1)$ અને  શૂન્ય ક્રમ $(k_0)$ માટેનો દર અચળાંકનો ગુણોત્તર $\left( {\frac{{{k_1}}}{{{k_0}}}} \right)$ ............ $mol^{-1}\,dm^3$  થશે.
    View Solution
  • 7
    પ્રથમ કમની એક પ્રક્રિયાને $298\, K$ તાપમાને $10\%$ પૂર્ણ થવા લાગતો સમય એ $308\, K$ તાપમાને $25\%$ પૂર્ણ થવા લગતા સમય જેટલો છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ................ $kJ/mol$ થશે.
    View Solution
  • 8
    પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \to B$ માટે $t \to \log\, (a - x)$ ના આલેખનો ઢાળ શુ થશે ?
    View Solution
  • 9
    પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે ${N_2}{O_5}\, \to \,2N{O_2}\, + \,\frac{1}{2}\,{O_2}$ નો અર્ધ સમય $30\,^oC$ તાપમાને $24$ કલાક છે. તો  $10\,g$  $N_2O_5$ થી શરૂઆત કરતાં તેની $96$ કલાકનાં ગાળા પછી $N_2O_5$ કેટલા ગ્રામ બાકી રહેશે?
    View Solution
  • 10
    નીચેના પૈકી કયો વેગ અચળાંક $(k)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો આલેખ આર્હેંનિયસ સમીકરણ દર્શાવે છે ?
    View Solution