વિધાન $I$ : $A+B \rightarrow C$ પ્રક્રિયા માટે વેગ નિયમ, વેગ $(r)=k[A]^2[B]$ છે. જ્યારે $A$ અને $B$ એમ બંને ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા વેગ વધી ને " $x$ " ગણો થાય છે.
વિધાન $II$ :
(Image)
આકૃતિ " " $y$ " ક્રમ પ્રક્રિયા માટે સાંદ્રતામાં તફ઼ાવત સામે સમયનો આલેખ દર્શાંવે છે. $x+y$ નું મૂલ્ય . . . . . છે.
$1$. $[A]$ $0.01$, $[B]$ $0.01 -$ પ્રક્રિયાનો દર $1.0 \times 10^{-4}$.
$2$. $[A]$ $0.01$, $[B]$ $0.03 - $ પ્રક્રિયાનો દર $9.0 \times 10^{-4}$.
$3$. $[A]$ $0.03$, $[B]$ $0.03 -$ પ્રક્રિયાનો દર $2.70\times 10^{-3}$ તો દર નિયમ સૂચવે કે...
${(C{H_3})_2}CHN\,\, = \,\,NCH{(C{H_3})_2}(g)\,\xrightarrow{{250\,\, - \,\,{{290}\,^o }C}}\,{N_2}(g)\,\, + \,\,{C_6}{H_{14}}(g)$
તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો પ્રારંભિક દબાણ $P_o $ અને $t $ સમયે મિશ્રણનું દબાણ $(P_t) $ છે. તો દર અચળાંક $K $ શોધો.
$A$. શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે.
$B$. રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી.
$C$. એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે.
$D$. શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે $mol\,L ^{-1}\,s ^{-1}$ અને $mol ^{-1}\,L$ $s^{-1}$ છે.