ત્રણ પરપોટા $A,B$ અને $C$ નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે.તો
  • A$A$ અને $C$ ની ત્રિજયા વધે અને $B$ ની ધટે
  • B$A$ અને $B$ ની ત્રિજયા વધે અને $C$ ની ધટે
  • C$C$ અને $A$ ની ત્રિજયા ધટે અને $B$ ની વધે
  • D$A ,B$ અને $C$ ની ત્રિજયા સમાન થાય .
Medium
Download our app for free and get startedPlay store
c
(c) Excess pressure inside soap bubble is inversely proportional to the radius of bubble

i.e. \(\Delta P \propto \frac{1}{r}\)

This means that bubbles \(A\) and \(C\) posses greater pressure inside it than \(B\). So the air will move from \(A\) and \(C\) towards \(B\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે કથનો આપેલા છે:

    કથન $I$: જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે તો ગરમ પાણીમાં કેશનળી ઉંચાઈ વધારો ઓછો હોય.

    કથન $II$ : જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે તો ઠંડા પાણીમાં કેશનળીનો ઊંયાઈ વધારો ઓછી હોય.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 2
    ત્રણ પ્રવાહીની ઘનતાઓ $\rho _1,\rho _2 $ અને $\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)$ છે, તેમના પૃષ્ઠતાણ $T$ ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ $\theta _1,\theta _2$ અને $\theta _3$ શેનું પાલન કરે?
    View Solution
  • 3
    $0.1\; N / m$ નું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $5\;cm$ ત્રિજ્યા ધરાવતો પરપોટો બનાવવા  ......  $\times 10^{-3}\;J$ જેટલું કાર્ય કરવું પડે. 
    View Solution
  • 4
    પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોય 
    View Solution
  • 5
    $4.5 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ $0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}$ હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . .  થશે.
    View Solution
  • 6
    $10\, cm× 6 \,cm$ ની ફ્રેમમાંથી $10 \,cm × 11\, cm$ ની ફેમ બનાવવા માટે કરવું પડતું કાર્ય $3 × 10^{-4}\, joule $ હોય તો પૃષ્ઠતાણ કેટલું થાય?
    View Solution
  • 7
    નીચેનામાંથી ....... $^oC$ તાપમાને પાણીનું પૃષ્ઠતાણ લધુત્તમ હોય.
    View Solution
  • 8
    $r$ ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને $R$ ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ $T$ અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક $J$ હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છે
    View Solution
  • 9
    $R$ ત્રિજયા ધરાવતી કેશનળીને પાણીમાં ડુબાડતાં $H$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $M$ છે.જો અડધી ત્રિજયાની કેશનળી ડુબાડતાં કેશનળીમાં રહેલા પાણીનું દળ કેટલું થાય?
    View Solution
  • 10
    સાબુના પરપોટામાં વધારાનું દબાણ એ અન્ય પરપોટા કરતાં બમણુ છે, તેમના કદનો ગુણોત્તર કેટલો છે ?
    View Solution