ત્રણ સમાન દળના કણોના યામ $(1, 1), (2, 2), (3, 3)$ હોય,તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
  • A$(6, 6)$
  • B$(3, 3)$
  • C$(2, 2)$
  • D$(1, 1)$
Medium
Download our app for free and get startedPlay store
c
Let masses are kept at points \(A, B\) and \(C\) where \(P\) denotes the centre of mass of the system which lies at a distance \(x\) from point \(A.\)

Using \(\quad x=\frac{m_{1} r_{1}+m_{2} r_{2}+m_{3} r_{3}}{m_{1}+m_{2}+m_{3}}\)

\(\therefore \quad x=\frac{m \times 0+m \times 1+m \times 2}{m+m+m}=\frac{3 m}{3 m}=1\)

Thus the centre of mass of the system lies at distance of \(1\) unit away from point \(\mathrm{A}\)

om the line joining the masses i.e line \(ABC\)

Hence the centre of mass of the system lies at \((2,2)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતી તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરી શકે છે.તેના પર સ્પર્શીય બળ $F$ લગાડતાંં સ્પર્શીય પ્રવેગ
    View Solution
  • 2
    $x=2$ સમતલ અને $x-$અક્ષના અંત:છેદ ઉપર $\overrightarrow{ F }=4 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k }$ જેટલું બળ લગાડવામાં આવે છે. આ બળને કારણે $(2, 3, 4)$ બિંદુ આગળ લાગતા ટોર્કનું મૂલ્ય ..... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 3
    સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઇને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_1$ છે.તેમાંથી રીંગ બનાવતા કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_2$ છે.તો
    View Solution
  • 4
    ત્રણ સમાન દળને $ (0,0), (a,0)$ અને $\left( {\frac{a}{2}\,,\frac{{a\sqrt 3 }}{2}} \right)$ પર મૂકવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રના યામાક્ષ શોધો.
    View Solution
  • 5
    એક ચપ્પાની ધાર ઉપર એક મીટર-સ્કેલ (કૂટપટ્ટી)ને મધ્યથી સંતુલિત કરવામાં આવેલ છે. દરેક $10\, g$ દળ ધરાવતા બે સિક્કાઓને, સ્કેલ પરના $10.0 \,cm$ સ્થાન આગળ ઉપર અકબીજાની ઉપર મૂક્વામાં આવે છે ત્યારે સ્કેલ $40.0\; cm$ સ્થાન આગળ સંતુલિત થાય છે. મીટર પટ્ટીનું દળ $x \times 10^{-2} \;kg$ માલૂમ પડે છે, તો $x$ નું મૂલ્ય. ..........હશે.
    View Solution
  • 6
    સમાન દ્રવ્યમાન $M$ અને સમાન ત્રિજયા $R$ ધરાવતી ત્રણ વસ્તુઓ $A: $ ( એક ઘન ગોળો ), $B:$ ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને $C: $ ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ $\omega \;$સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો $(W) $ કયો સંબંધ સંતોષે છે?
    View Solution
  • 7
    $L$ લંબાઇ અને $\rho $ રેખીય ઘનતા ધરાવતા તારને વર્તુળમાં વાળતાં $XX'$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 8
    ફ્લાયવ્હીલની ઝડપ $60\,rpm$ થી $360\,rpm$ સુધી વધારવા માટે $484\,J$ જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા $............\,kg - m ^2$ હશે. 
    View Solution
  • 9
    નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે?

    $(a)$ પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય.

    $(b)$ પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય.

    $(c)$ બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે 

    $(d)$ યાંત્રિક લાભનું મૂલ્ય એક $1$ કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.

    View Solution
  • 10
    ત્રણ દળ ${m_1},\,{m_2},\,{m_3}$ એક સમબાજુ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $a$ છે તેના શિરોબિંદુ પર મૂકેલા છે. તો ત્રિકોણની ઊંચાઈની ની દિશામાં $m_1$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
    View Solution