તરંગની ગતિ $y = a\sin (kx - \omega t)$માં $y$ શેને દર્શાવે છે?
  • A
    વિદ્યુતક્ષેત્ર
  • B
    ચુંબકીયક્ષેત્ર
  • C
    સ્થાનાંતર
  • D
    બધા જ
IIT 1999, Medium
Download our app for free and get startedPlay store
d
(d) In case of sound wave, \(y\) can represent pressure and displacement, while in case of an electromagnetic wave it represents electric and magnetic fields.

(In general \(y\) is any general physical quantity which is made to oscillate at one place and these oscillations are propagated to other places also).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પરસ્પર લંબ હોય, તેવા બે રોડ પર $72km/hr$ અને $36 km/hr$ ના વેગથી જતી કાર એકબીજાને ક્રોસ કરે છે,પહેલી કાર $280Hz$ નો હોર્ન વગાડતાં બંને કારને જોડતી રેખાએ રોડ સાથે બનાવેલો ખૂણો $45°$ હોય,તો બીજા કારના ડ્રાઇવરને કેટલી .... $Hz$ આવૃત્તિ સંભળાય?
    View Solution
  • 2
    એક ગતિ કરતાં તરંગ સ્પંદનું સમીકરણ $y=\frac{4}{3 x^2+48 t^2+24 x t+2}$ છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગની ઝડ૫ ......... $m / s$ છે.
    View Solution
  • 3
    $2\,L$ લંબાઇનો તાર $A$ અને $B$ બે સમાન લંબાઈ,સમાન દ્રવ્ય પરંતુ $r$ અને $2r$ બે અલગ અલગ ત્રિજ્યાના તારને જોડીને બનાવવામાં આવે છે.તે એવી રીતે કંપન કરે કે જેથી તેમની વચ્ચેનો સાંધો નોડ બને.જો $A$ તારામાં એન્ટિનોડ $p$ અને $B$ તારામાં એન્ટિનોડ $q$ હોય તો ગુણોત્તર $p : q$ કેટલો થાય?
    View Solution
  • 4
    એકબીજાને અડીને આવેલા બે ધ્વનિ સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત થતાં પ્રગામી તરંગો $ y_1=4sin \left( {600\pi t} \right)$ અને $y_2=5sin \left( {608\pi t} \right)$ વડે આપવામાં આવે છે. આ બંને ધ્વનિ સ્ત્રોતોની નજીકનો અવલોકનકાર શું સાંભળશે?
    View Solution
  • 5
    પાણીની અંદર $600Hz$ આવૃત્તિવાળું ઉદ્‍ગમ મૂકેલ છે.પાણીમાં અને હવામાં ધ્વનિની ઝડપ $1500 m/s$ અને $300 m/s$ છે.તો હવામાં ધ્વનિની આવૃત્તિ કેટલી  ..... $Hz$ થાય?
    View Solution
  • 6
    $0.2 \;m$ કંપવિસ્તારથી ધન $x-$ દિશામાં ગતિ કરતા તરંગનો વેગ $360\; m/sec$ છે. જો $\lambda = 60\,m$ હોય, તો તરંગનું સાચું સમીકરણ કયું થાય?
    View Solution
  • 7
    સુરેખ તાર (દળ$=6.0\; \mathrm{g}$, લંબાઈ$=60\; \mathrm{cm}$ અને આડછેડનું ક્ષેત્રફળ$=1.0\; \mathrm{mm}^{2}$) તાર માટે લંબગત તરંગની ઝડપ $90\; \mathrm{ms}^{-1}$ છે જો તારનો યંગ મોડ્યુલસ $16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}$ હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે?
    View Solution
  • 8
    $9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?
    View Solution
  • 9
    ત્રણ ઓક્ટેવ દ્વારા વિભાજીત નાદની આવૃતિનો ગુણોત્તર કેટલો છે.
    View Solution
  • 10
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 5\cos (\pi x/3)\sin 40\pi \,t \,cm$ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું ... $cm$ થાય?
    View Solution