વિધાન $- 2$ : રેડિયો તરંગની આવૃતિ માઇક્રો તરંગની આવૃતિ કરતાં વધારે હોય છે.
$(c=$ વિધુતચુંબકીય તરંગની ઝડપ)
${V}$ કદ ધરાવતા નળાકારમાં રહેલી ઉર્જા $5.5 \times 10^{-12} \, {J}$ છે. તો ${V}$ નું મૂલ્ય $......{cm}^{3}$ હશે.
$\left(\right.$ given $\left.\in_{0}=8.8 \times 10^{-12} \,{C}^{2} {N}^{-1} {m}^{-2}\right)$