$X \to Y$
$(I)\,[Kr]\,5s^1$ $(II)\, [Rn]\,5f^{14}\,6d^1\,7s^2$
$(III)\,[Ar]\,3d^{10}\,4s^2\,4p^5$ $(IV)\,[Ar]\,3d^6\,4s^2$
નીચેના વિધાનો ને ધ્યાન માં લો
$(i)\, I$ ચલ ઓક્સિડેશન અવસ્થા બતાવે છે
$(ii)\, II$ $d-$ વિભાગ નું તત્વ છે
$(iii)$$ I $ અને $ III $વચ્ચે રચાયેલ સંયોજન સહસંયોજક છે
$(iv)\,IV$ એક ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે
કયું વિધાન સાચું $(T)$અથવા $(F)$ છે ?