Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો4 Marks
Question
ટૂંક નોંધ લખો : સમુદ્રમોજાં
✓
Answer
સમુદ્રનાં જળબિંદુઓની ઊંચી-નીચી તેમજ આગળ-પાછળ જવાની ક્રિયાને "સમુદ્રમોજાં" કહે છે. સામાન્ય મોજાં સમુદ્રની સપાટી પર વાતા પવનોથી ઉદ્દભવે છે. તોફાની વંટોળો કે વાવાઝોડાથી મોટા કદનાં મોજાં ઉત્પન્ન થાય છે. તે ઊંચાં અને લાંબાં હોય છે. સમુદ્રમોજાં સમુદ્રકિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.