${\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}$
${\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}$
${\left[ Co ( CN )_{6}\right]^{3-}}$
${\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}$
સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા $......\,B .M.$ છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)
| સ્તંભ $I$ ધાતુ | સ્તંભ $II$ સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) |
| $a.$ $Co$ | $i.$ વિલ્કિનસન ઉદ્દીપક |
| $b.$ $Zn$ | $ii.$ ક્લોરોફિલ |
| $c.$ $Rh$ | $iii.$ વિટામિન $B_{12}$ |
| $d.$ $Mg$ | $iv.$ કાર્બોનિક એનહાઈડ્રેસ |
(en $=$ ઇથેન $-1,2-$ ડાય એમ્માઇન , $ox =$ ઓક્ઝેલેટ)