ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ $\frac{1}{10}  V$ ના વેગથી ગતિ કરે છે,તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ અને ઉદ્‍ગમની મૂળ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય? (હવામાં ધ્વનિનો વેગ $V \,m/s$ છે.)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ખેંચેલા તારમાં એક તરંગ ગતિ કરે છે અને તે દઢ આધાર પાસે પહોચે છે. તે ત્યાં અથડાયને પછી આવે ત્યારે....
    View Solution
  • 2
    એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને $STP$ એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. $STP$ એ હવાની ઝડપ $300\; \mathrm{m} / \mathrm{s}$ હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત $\mathrm{Hz}$ માં કેટલો મળે?
    View Solution
  • 3
    $5\, gm$ રેખીય ઘનતા ધરાવતા એક ખેંચાયેલ તાર પર ના પ્રગામી તરંગનું સમીકરણ

    $y = 0.03\,sin\,(450\,t -9x)$  છે જ્યાં અંતર અને સમય $SI$ એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ $N$ હશે

    View Solution
  • 4
    અનુનાદિત નળી પ્રથમ વાર $16cm$ અને બીજી વાર $49cm$ એ સ્વરકાંટા સાયે અનુનાદિત થાય છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
    View Solution
  • 6
    $ {y_1} = 2a\sin (\omega t - kx) $ અને $ {y_2} = 2a\sin (\omega t - kx - \theta ) $ તરંગ એક જ દિશામાં ગતિ કરતાં હોય,તો માધ્યમના કણનો કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 7
    નીચે આપેલ ગ્રાફ એક તરંગનું પ્રસરણ દર્શાવે છે. તો કયા બિંદુઓ સમાન કળામાં હશે?
    View Solution
  • 8
    પ્રગામી તરંગનું સમીકરણ $y = 4\sin \left\{ {\pi \left( {\frac{t}{5} - \frac{x}{9}} \right) + \frac{\pi }{6}} \right\}  \;m$ વડે આપવામાં આવે છે. તો નીચેનામાંથી શું સાચું છે?
    View Solution
  • 9
    $y = A \sin (\omega t - kx )$ વડે દર્શાવાતા એક તરંગ પર $y = A \sin (\omega t+ kx)$ વડે દર્શાવાતુ બીજું તરંગ સંપાત થાય છે. તો પરિણામી તરંગ માટે શું કહી શકાય?
    View Solution
  • 10
    કારની છત પરથી $m$ દળવાળી હલકી દોરી વડે એક $M$ દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે $(m < < M)$.જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ $60\ ms^{-1}$ છે. જ્યારે કાર $a$ જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને $60.5\ ms^{-1}$ થાય છે. ગરૂત્વીય પ્રવેગ $g $ ના પદમાં $a$ નું મૂલ્ય_____ની નજીકનું હશે
    View Solution