Question
ઊપડી જવું $- ..............$
વાક્ય $:..............$

Answer

અર્થ $- ($અહીં$)$ ગાયબ થવું, ચોરાઈ જવું
વાક્ય $-$ લૉકરમાં મૂકેલા દાગીના એકાએક ઊપડી જતાં, બૅન્ક મૅનેજર ગભરાઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free