Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_{es} $ છે . જો પદાર્થને $2V_{es} $ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે ગ્રહોની વચ્ચેના શૂન્યાવકાશ માં કેટલા અચળ વેગથી ગતિ કરે ?
ચંદ્રનું દળ પૃથ્વીના દળ કરતાં $1/9$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી છે. પૃથ્વી પર પદાર્થ નું વજન $90\, kg$ હોય તો ચંદ્ર પર તેનું વજન .......... $kg$ થાય .
બે ગ્રહો $A$ અને $B$ ની ત્રિજ્યાઓ અનુક્રમે $R$ તથા $4 R$ અને તેમની ધનતા અનુક્રમે $\rho$ અને $\rho / 3$ છે. તેઓની સપાટી ઉપર ગુરૂત્વાકર્ષીનું મૂલ્ય $\left(g_A: g_B\right)$ ............. થશે.
$100\, {kg}$ દળ અને $50 \,{m}$ ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર $50\, {kg}$ દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી $25\, {m}$ અંતરે ગુરુત્વસ્થિતિમાન ${V} \,{kg} / {m} $ હોય તો ${V}$ નું મૂલ્ય કેટલું થાય?
એક $M$ દળના રોકેટને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં $V$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય અને હવાના અવરોધને અવગણવામાં આવે તો રોકેટે પૃથ્વીની સપાટીથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હોય ?