ઉપરનામાંથી કઇ આકૃતિ ખોટી માહિતી આપે છે?
  • A$1$ આકૃતિ ગુરુદ્રષ્ટિ દર્શાવે છે.
  • B$2$ આકૃતિ લઘુદ્રષ્ટિ નિવારવાનું દર્શાવે છે.
  • C$3$ આકૃતિ લઘુદ્રષ્ટિ દર્શાવે છે.
  • D$4 $ આકૃતિ ગુરુદ્રષ્ટિ નિવારવાનું દર્શાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
a
(a) In figure \(1,\) parallel rays, that is, rays coming from infinity converge and focus before reaching the retina, hence the person is not able to see far objects, and is nearsighted.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશ હવામાં $t_1$ સમયમાં $x$ અંતર અને $t_2$ સમયમાં કોઈ માધ્યમમાં $10 x$ અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution
  • 2
    ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ $10\; cm$ છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર $2 \;cm$ છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?
    View Solution
  • 3
    પાણી માટે વક્રીભવનાંક $1.33$ છે. પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 4
    બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા $(M_1)$ પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા $(M_2)$ ને સમાંતર છે અને અંતે બીજા અરિસા $(M_2)$ થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા $(M_1)$ ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 5
    આકૃતિમાં પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર છે, પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે,તેનો કયો ગુણધર્મ બદલાય છે?
    View Solution
  • 7
    સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર એકરંગી પ્રકાશને કોઈ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે છે. અને તેનું લઘુત્તમ વિચલન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક $\sqrt 3$ હોય તો આપાત કોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 8
    $12m$ ઊંડાઇએ પાણી $ (\mu = 4/3)$ માં રહેલ માણસ બહાર તરફ જોઇ શકતા ક્ષેત્રફળના શંકુનો અર્ધખૂણો કેટલો હશે?
    View Solution
  • 9
    જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ

    પ્રતિબિંબ વચ્ચેનું અંતર $15 \mathrm{~cm}$ હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ_________થશે.

    View Solution
  • 10
    $8\,ms ^{-1}$ ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ $12\,ms ^{-1}$ ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... $ms ^{-1}$ હશે.
    View Solution