Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ એક કણ $x =0$ સમયે $t =0$ આગળથી ગતિની શરૂઆત કરી ધન $x$ દિશા તરફ $v$ વેગથી એવી રીતે આગળ વધે છે કે તે $v=\alpha \sqrt{x}$ મુજબ બદલાય. કણનું સ્થાનાંતર સમય સાથે કોના પ્રમાણમાં બદલાય?
એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $h$ ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ $\frac{h}{3}$ ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.
$80 \,m$ ની ઉંચાઈની મકાનની ટોચ પરથી બોલ નીચે ફેંકવામાં આવ્યો છે. આ જ ક્ષણ પર બીજો બોલ મકાનના તળિયેથી $50 \,m / s$ ની ઝડપ સાથે ઉપરની તરફ ગતિ કરે છે. ........ સેકેન્ડે પર બંને બોલ મળશે ?
એક છોકરો $2$ સેકન્ડના નિયમિત અંતરાલ પર બોલને હવામાં ફેકી દે છે. આગામી બીજી બોલ જ્યારે પ્રથમ બોલનો વેગ શૂન્ય થાય ત્યારે ફેકવામાં આવે છે. બોલ તેના હાથથી ઉપર ............ $m$ ઊંચો જશે? [g = $9.8 \,m / s ^2$ લો]
એક કાર પૂર્વ દિશામાં $1$ કલાક માટે $60 \,km / h$ ની ઝડપ સાથે અને દક્ષિણા દિશામાં $30$ મિનિટ માટે તે જ ઝડપેે ગતિ કરે છે. પ્રારંભિક સ્થાનથી કારનું સ્થાનાંતર $........... km$ થાય?