ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાનમાં લો. એમાઇડ નિપજની ટકાવારી  ...... છે.

(આપેલ : આણ્વિય દળ : $C : 12.0\, u , H : 1.0 \,u,N : 14.0\, u , O : 16.0\, u , Cl : 35.5\, u )$

JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
c
$\begin{array}{lll}1 \text { mole } & 1 \text { mole } & 1 \text { mole } \\ =140.5 gm & =169 gm & =273 gm \end{array}$

$\therefore 0.140\, gm \frac{169}{140.5} \times 0.140$

$\text { L.R. } = 0.168\, gm < 0.388 \,gm$

excess

$\therefore$ Theoretical amount of given product formed

$=\frac{273}{140.5} \times 0.140=0.272\, gm$

But its actual amount formed is $0.210\, gm$.

Hence, the percentage yield of product.

$=\frac{0.210}{0.272} \times 100=77.20 \approx 77$

$OR$

Mole of $Ph - CoCl =\frac{0.140}{140}=10^{-3}\, mol$

Mole of $\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {Ph - C = N{{(Ph)}_2}} \end{array}$ that should be obtained

by mol-mol analysis $=10^{-3} \,mol$.

Theoritical mass of product $=10^{-3} \times 273=$ $273 \times 10^{-3} \,g$

Observed mass of product $=210 \times 10^{-3} \,g$

$=\frac{210 \times 10^{-3}}{273 \times 10^{-3}} \times 100=76.9\, \%=77$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીપજ $E -H,$  ના બંધારણ અનુક્રમે શું હશે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું સંયોજન $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા ના આપે ?
    View Solution
  • 3
    બેન્ઝોનાઈટ્રાઈલનું આણ્વીયસૂત્ર કયુ સાચુ છે ?
    View Solution
  • 4
    નીચે આપેલા પ્રક્રિયાની અંતિમ મુખ્ય નીપજ શોધો.
    View Solution
  • 5
    નાઈટ્રેશનના દરના વધતા ક્રમમાં નીચેની ગોઠવણ કરો
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.

    કથન $(A) \,:$ એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે.

    કારણ $(R)\, :$ નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    બોર્શ પ્રકિયક નો મુખ્ય ઘટક નીચેનામાંથી કયા હાઇડ્રેજિન હાઇડ્રેટને પ્રતિક્રિયા આપીને પ્રાપ્ત થાય છે?
    View Solution
  • 8
    નીચેના પ્રક્રિયા ક્રમના મુખ્ય નીપજની આગાહી કરો.
    View Solution
  • 9
    પ્રકિયા માં $p-$ નાઇટ્રોટોલ્યુઇન નીપજ $E$ ની ઉપજ આપે છે . નીપજ $E$ શું હશે ?

    (Figure) $\xrightarrow[FeB{{r}_{3}}]{B{{r}_{2}}}B\xrightarrow{Sn\,/\,HCl}C$ $\xrightarrow[HCl]{NaN{{O}_{2}}}D\xrightarrow[HBr]{CuBr}E$

    View Solution
  • 10
    રાસાયણિક પ્રકિયામાં 

    $CH_3CH_2NH_2 + CHCl_3 + 3KOH \rightarrow (A)+ (B) + 3H_2O,$

    સંયોજન  $(A)$ અને  $(B)$ અનુક્રમે શું હશે ?

    View Solution