MCQ
ઉપવલય  $9x^2 + 5y^2 - 30y = 0 $ ની ઉત્કેન્દ્રતા ....
  • A
    $1/3$
  • $2/3$
  • C
    $3/4$
  • D
    એકપણ નહિ

Answer

Correct option: B.
$2/3$
b
$\,{\rm{9}}{{\rm{x}}^{\rm{2}}}\,\, + \,\,{\left( {\sqrt 5 \,y\,\, - \,\,3\sqrt 5 } \right)^2}\,\, = \,\,45$ 

$\frac{{{x^2}}}{5}\,\, + \;\,\frac{{{{\left( {y\,\, - \,\,3} \right)}^2}}}{9}\,\, = \,\,1$ 

$ \Rightarrow \,\,{a^2}\,\, = \,\,5,\,\,{b^2}\,\, = \,\,9\,\,$

તેથી  $\,e\,\, = \,\,\frac{2}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 $\left(x^{2 / 3}+\frac{1}{2} x^{-2 / 5}\right)^9$ ના દ્વિપદી વિસ્તરણમાં $x^{2 / 3}$ અને $x^{-2 / 5}$ ના સહગુણકો નો સરવાળો ............ છે. 
જો $\cos \alpha + \cos \beta + \cos \gamma = \sin \alpha + \sin \beta + \sin \gamma = 0$ તો $\cos 3\alpha + \cos 3\beta + \cos 3\gamma $ મેળવો.
 $20$ બિંદુઓ પૈકી $4$ બિંદુઓ સિવાય ના કોઈ પણ ત્રણ બિંદુઓ એક જ સુરેખ પર આવેલા નથી તો આ બિંદુઓને જોડવાથી બનતી રેખાની સંખ્યા કેટલી થાય  ?
નિદેશાવકાશમાં કોઇ બે ઘટનાઓ $A$ અને $B$ માટે,
$^{47}{C_4} + \mathop \sum \limits_{r = 1}^5 {}^{52 - r}{C_3} = $  
સંકર સંખ્યા $\frac{{1 + 2i}}{{1 - i}}$ એ . .. .ચરણમાં છે.
${\left( {{x^2} + \frac{2}{x}} \right)^{15}}$ ના વિસ્તરણમાં $x^{15}$ ના સહગુણક અને અચળ પદનો ગુણોત્તર મેળવો.
સંકર સંખ્યા $ - 1 + i\sqrt 3 $ નો કોણાંક .............. $^\circ$ મેળવો.
વક્ર $y = (x -2)^2 -1$ પરના સ્પર્શકોનો રેખા $x -y = 3$ સાથે છેદે છે તો છેદબિંદુ મેળવો. 
$\Delta ABC$  માં $A, B, C $ માંથી સામેની બાજુઓ પર દારેલા વેધ સ્વરિત શ્રેણીમાં હોય તો $sinA, sinB, sinC ............. $ શ્રેણીમાં હોય